Posts

Showing posts from December, 2025

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપ

Image
  આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપ આજરોજ આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલીકા જુનાગઢ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરુ કરાયેલ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્ક-શોપનું આયોજન કરવામાં આવેલ આ તકે પ્રોગ્રામ ઓફિસરસશ્રી તેમજ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકરોને કાર્યક્રમને લગત તમામ પગલાઓ , કુપોષણ નાં પરિબળો તેમજ ન્યુટ્રીશ્યન વિષયક કાઉન્સેલીંગ અંગેના મુદાઓ પર ચર્ચા કરવામાં આવેલ વધુમાં માન. સચિવશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ની તમામ સૂચનાઓનું અનુકરણ થાય તેમજ કુપોષણ નું પ્રમાણ ઘડાડવા લેવાના થતા તમામ અસરકારક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ વધુમાં વિભાગ દ્વારા શરુ કરાયેલ પોષણ સંગમ એપ્લીકેશન પર અધુરી એન્ટ્રી પૂર્ણ કરવા તેમજ એપ્લીકેશન અંગે કાર્યકર બહેનોના પ્રશ્નોને વાચા આપી સોલ્યુશન લાવેલ. Appreciation for T.H.R Distribution Through Facial Reconition System Distribution of Poshan Sangam Ragister Important Links  Notification :  Click Here

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

Image
  આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26 ની બે દિવસીય ઓરિએન્ટેશન તાલીમનું આયોજન કરેલ સદર તાલીમમાં નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોને આઇ.સી.ડી.એસ યોજનાના તમામ કોમ્પોનેન્ટની તાલીમ આપવામાં આવેલ. Important Links  Notification :  Click Here