આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ૭ મા રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી કરવામાં આવેલ
આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ 7માં રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી આજ તા.૧૫-૦૪-૨૦૨૫ એ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ૭ મા રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી કરવામાં આવેલ આ તકે માસના ત્રીજા મંંગળ દિવસ એટલે કે અન્ન્પ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં ૬ વર્ષ પુર્ણ થતા બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવેલ તેમજ આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોના વાલીઓને પોષણ પખવાડા ની કેન્દ્રિત થીમ બાળકોમાં સ્થૂળતાને દુર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી અનુરુપ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ તેમજ પોષણ ભી પઢાઈ ભી થીમ ને જાગૃત કરવા બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતીઓ કરાવવામાં આવેલ. Important Links Notification : Click Here