આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનોની પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત C-MAM - EGF ની રીફ્રેશર તાલીમ - દોલતપરા-૨

 

પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત 

C-MAM & EGF ની રીફ્રેશર તાલીમ  

સેજો:- દોલતપર-૨


  • આજરોજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના ઘટક જુનાગઢ-૧ ના તાબા હેઠળના સેજા દોલતપરા-૨ ખાતે સેજાના તમામ આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનોની પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત C-MAM - EGF ની રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવેલ આ તકે મુખ્ય સેવિકાશ્રી દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપવામાં આવેલ.






C-MAM & EGF Material Download


Important Links




Comments

Popular posts from this blog

🚨આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં ભરતી...ભરતી...

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ