પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત
C-MAM & EGF ની રીફ્રેશર તાલીમ
આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા તથા જીલ્લા પંચાયત જુનાગઢ
- તા.૦૪-૦૪-૨૦૨૫ ના રોજ જુનાગઢ ખાતે જુનાગઢ (ગ્રામ્ય),(શહેર),પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાની સંયુક્ત પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત C-MAM - EGF ની રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવેલ આ તકે ઉકત તમામ જીલ્લાના પ્રોગ્રામ ઓફિસરશ્રી , DC-NNM , પુર્ણા કન્સલટન્ટ તેમજ ઘટક કક્ષાના સી.ડી.પી.ઓ શ્રી , મુખ્યસેવિકાશ્ર, બ્લોક કોર્ડીનેટર (NNM) ,બ્લોક PSE INSTRUCTURE ને જિલ્લા કક્ષાના તેમજ સ્ટેટ કક્ષાના માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવેલ
C-MAM & EGF Material Download
Important Links
Comments
Post a Comment