આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ૭ મા રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી કરવામાં આવેલ

 

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ

7માં રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી

  • આજ તા.૧૫-૦૪-૨૦૨૫ એ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ૭ મા રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી કરવામાં આવેલ આ તકે માસના ત્રીજા મંંગળ દિવસ એટલે કે અન્ન્પ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં ૬ વર્ષ પુર્ણ થતા બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવેલ તેમજ આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોના વાલીઓને પોષણ પખવાડા ની કેન્દ્રિત થીમ બાળકોમાં સ્થૂળતાને દુર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી અનુરુપ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ તેમજ પોષણ ભી પઢાઈ ભી થીમ ને જાગૃત કરવા બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતીઓ કરાવવામાં આવેલ.








Important Links

Comments

Popular posts from this blog

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન