આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા 7માં રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી નો શુભારંભ કરવામાં આવેલ

 

7માં રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી નો શુભારંભ

પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત 

C-MAM & EGF ની રીફ્રેશર તાલીમ  

સેજો:- આંબેડકરનગર

  • આજરોજ આઇ. સી. ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા 7માં રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી નો શુભારંભ કરવામાં આવેલ આ તકે પ્રોગ્રામ ઓફીસર શ્રી ચેતન સોજીત્રા દ્વારા પોષણ પખવાડા ની સૂચિત થીમ CMAM&EGF મોડ્યુલ દ્વારા કુપોષણ નું વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવેલ તેમજ ઉક્ત કાર્યક્રમને લગત તમામ પગલાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ વધુમાં સમગ્ર પોષણ પખવાડા દરમીયાન દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે દૈનીક સરકારશ્રી દ્વારા સૂચવેલ થીમ મુજબ ઉજવણી થાય તે અંગે માર્ગદર્શન તેમજ સુચના આપવામા આવેલ











C-MAM & EGF Material Download


Important Links

Comments

Popular posts from this blog

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન