આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ પોષણ ઉત્સવ-૨૦૨૪

 આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ 
પોષણ ઉત્સવ-૨૦૨૪

  • સરકારશ્રીની સુચના અનુસાર લોકો ટેક હોમ રાશન (માતૃશક્તિ,બાલશક્તિ,અને પુર્ણાશક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યો ની મદદથી પૌષ્ટિક વાનગી/ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભઆશયથી આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢના તાબા હેઠળના તમામ સેજા ખાતે સેજા કક્ષાની પૌષ્ટીક વાનગી સ્પર્ધા (પોષણ ઉત્સવ-૨૦૨૪) નું આયોજન કરવામાં આવેલ સદર ઉજવણીમાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, પુર્વ મેયરશ્રી, સ્થાનિક અર્બન સેન્ટરના કર્મચારીશ્રીઓ, સખી વન સ્ટોપ સ્ટેશનના કર્મચારીશ્રીને હાજર રાખેલ આ તકે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો તેમજ આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવેલ  લાભાર્થી તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને વાનગી પ્રદર્શન બદલ તમામ સેજા કક્ષાએ આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા તેઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.








Important Links

Comments

Popular posts from this blog

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન