આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ DLMRC REVIEW MEETING

 

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ 

DLMRC REVIEW MEETING

DT:-24-01-2025


  • તા.૨૪/૦૧/૨૦૨૫ ના રોજ માન. નાયબ કમિશનરશ્રી મહાનગરપાલિકા જુનાગઢ ના અધ્યક્ષસ્થાને આઈ.સી.ડી.એસ. શાખા મ.ન.પા જુનાગઢ ની કુપોષણ મુકત ભારત અભિયાન (MISSION MALNUTRITION FREE INDIA-2022) અંતર્ગત જિલ્લા કક્ષાની માસિક સમીક્ષા બેઠક યોજવામાં આવેલ આ તકે માન. નાયબ કમિશનરશ્રી તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ. દ્વારા આઈ.સી.ડી.એસ. યોજનાના તમામ કોંપોનેન્ટનો રીવ્યુ કરવામાં આવેલ તેમજ નબળા ઈન્ડીકેટર ની કામગીરી સુધારવા સુચના આપવામાં આવેલ





Important Links

Comments

Popular posts from this blog

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન