આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ PSE Inclusive Training Of AWW

 

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ 

PSE Inclusive Training Of AWW

DT:-30-01-2025 TO 04-02-2025



  • આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર  હેઠળ કાર્યરત પ્રોજેકટ પાપા-પગલી અંતર્ગત બાળકો પુર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે તેમજ બાળકોનો શારીરિક , માનસિક તેમજ બૌધ્ધિક વિકસ ખીલે તે હેતુસર નાના ભુલકાઓને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે દૈનિક પ્રવૃતીઓ કરાવવામાં આવે છે તેમજ આ અંગે જિલ્લા તેમજ ઘટક દ્વારા આંગણવાડી કાર્યકરોને સમયાંતરે તાલીમ આપવામાં આવે છે હાલ આઈ.સી.ડી.એસ. ઘટક જુનાગઢ -૧ (અર્બન) દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની સેજા કક્ષાની ઈન્કલુસીવ આંગણવાડી ની તાલીમનું આયોજન તા.૩૦-૦૧-૨૦૨૫ થી તા.૦૪-૦૨-૨૦૨૫ કરવામાં આવેલ છે જેમાં પુર્વ પ્રાથમિક શિક્ષણ ની પ્રવૃતીઓ વિશે આંગણવાડી કાર્યકરોને માહિતગાર કરવામાં આવશે






Important Links

Comments

Popular posts from this blog

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન