આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ કાર્યરત આધાર કીટનું આયોજન

  •  મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ કાર્યરત આઈ.સી.ડી.એસ. શાખાની આધાર કીટ નીચે મુજબના સમય સ્થળ અને તારીખે હાજર રહેશે જેથી યોજનાના લાભાર્થીઓએ તેમના આધાર સબંધિત કામગીરી માટે સંપર્ક કરવો


ખાસ નોધ:-

  • ઉકત પરિશિષ્ટની વિગતે દર્શાવેલ તારીખ (જાહેર રજાના દિવસો સિવાય ) સામે આપેલ સરનામે આધાર કીટ દૈનિક સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી ચાલુ રહેશે.
  • મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ કાર્યરત આઈ.સી.ડી.એસ. યોજનાની આધાર કીટમાં ૦ થી ૬ વર્ષના બાળકોના નવા આધાર કાર્ડ તેમજ યોજનાના અન્ય લાભાર્થી જેવા કે સગર્ભા બહેનો , ધાત્રી માતાઓ , ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓના આધાર કાર્ડની સર્વિસ ચાલુ રહેશે.
  • આઈ.સી.ડી.એસ. યોજનાની આધાર કીટ માં અનિવાર્ય સંજોગોના કારણે જો કોઈ ફેરફાર હશે તો તેની જાણ અગાઉના દિવસે અત્રેની ફેસબુક આઈ. ડી. https://www.facebook.com/icdsjumc/. પર કરવામાં આવશે.

Important Links






Comments

Popular posts from this blog

🚨આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં ભરતી...ભરતી...

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ