આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન

  • આઈ.સી.ડી.એસ. ઘટક જુનાગઢ-૧ અર્બન ના તાબા હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના બીજા મંંગળવાર એટલે કે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવેલ સદર ઉજવણીમાં દરેક આંગણવાડી કેન્દ્રો ખાતે સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમજ વૃધ્ધિ નિરીક્ષણ બાદ બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવેલ







Important Links




Comments

Popular posts from this blog

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન