આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ ચોથા મંંગળ દિવસ - અન્નવિતરણ અને પુર્ણા દિવસ ઉજવણી

  •  આજ તા.૨૫-૦૩-૨૦૨૫ એ મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના ચોથા મંંગળવાર એટલે કે પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવેલ આ તકે પુર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ કિશોરીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય નારી ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ વધુમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે પુર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ પુર્ણા સખી તેમજ સહ-સખી ને પુર્ણા મોડયુલની તાલીમ આપવામાં આવેલ.








Important Links


Comments

Popular posts from this blog

આઇ.સી.ડી.એસ. મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા નવનિયુક્ત આંગણવાડી કાર્યકર વર્ષ 2025-26

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ડિજિટલ કેલેન્ડર ૨૦૨૬: ૩ થી ૬ વર્ષના બાળકો માટે શિક્ષણ અને પોષણ

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન