આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ ચોથા મંંગળ દિવસ - અન્નવિતરણ અને પુર્ણા દિવસ ઉજવણી
આજ તા.૨૫-૦૩-૨૦૨૫ એ મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના ચોથા મંંગળવાર એટલે કે પુર્ણા દિવસની ઉજવણી કરવામાં આવેલ આ તકે પુર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ કિશોરીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય નારી ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ વધુમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે પુર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ પુર્ણા સખી તેમજ સહ-સખી ને પુર્ણા મોડયુલની તાલીમ આપવામાં આવેલ. Important Links Notification : Click Here