Posts

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯ આંગણવાડીઓ દ્વારા કુલ-૭ જગ્યાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન

Image
  આઈ . સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હસ્તકની ની કુલ-૧૭૯   આંગણવાડીઓ દ્વારા કુલ-૭    જગ્યાએ   પોષણ સંગમ જાગૃતિ દિવસ નું ભવ્ય આયોજન:   સમુદાયની ભાગીદારીથી સુપોષણ તરફ પ્રયાણ”  આ ઉપરાંત વિકાસ સપ્તાહ ની ઉજવણી અંતર્ગત લાભાર્થીઓને ન્યુટ્રીશન કીટ ( THR) વિતરણ કરવામાં આવી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૩/ ૧૦/૨૦૨૫ ના રોજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા સમગ્ર જુનાગઢ શહેરમાં તમામ વોર્ડ કક્ષાએ પોષણ સંગમ જાગૃતિ દિવસ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણ અને સ્વાસ્થ્ય વિશે સમુદાય સ્તરે મહત્તમ જાગૃતિ લાવી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. માનનીય સચિવશ્રી , મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનને અનુસરીને , આંગણવાડી કેન્દ્રો , કોમ્યુનિટી હૉલ અને શાળાઓ જેવી જગ્યાઓએ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકા જુનાગઢના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી તેમજ અન્ય વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ , કોર્પોરેશન કક્ષાના પ્રતિનિધિઓ ઉપરાંત આઈ.સી...

🚨આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં ભરતી...ભરતી...

Image
આંગણવાડીમાં ભરતી...ભરતી... બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ શાખા, મહાનગરપાિલકા જુનાગઢ દ્વારા કાર્યરત જુનાગઢ મહાનગરપાિલકાના આંગણવાડી કેન્દ્રો માટે આંગણવાડી કાર્યકર/તેડાગર  તરીકે માનદસેવાઓ લેવા માટેના માનવબળની જાહેરાત સને. ૨૦૨૫-૨૬ આંગણવાડી કાર્યકર/તેડાગર માટે ઓનલાઈન અરજી માટેની  વેબસાઈટ  અહી ક્લીક કરો    આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓનલાઈન જાહેરાત ભરવા માટે જરૂરી સૂચનાઓ અને ડોકયુમેન્ટ અરજદાર પોતાના વિસ્તાર/ગામ/વોર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યાઓ ઉપર જ અરજી કરી શકે છે. અહી ક્લીક કરો અરજદારની ઉમર ૧૮ વર્ષ થી 33 વર્ષ સુધીની હોવી જોઈએ. જન્મ તારીખના આધાર પુરાવા માટે લીવીંગ સર્ટીફીકેટ તથા ધોરણ-૧૦/૧૨નું ક્રેડિટ સર્ટીફિકેટ " સેલ્ફ ડીકલેરેશન” સ્વઘોષણાપત્ર. અહી ક્લીક કરો મામલદારશ્રી ધ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર  અહી ક્લીક કરો જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર ધોરણ-૧૦ પાસની અસલ માર્કશીટ ધોરણ-૧૨ પાસની અસલ માર્કશીટ સ્નાતક , અનુસ્નાતકપીટીસી , બી.એડ વગેરે સર્ટીફીકેટ કોર્સ તેમજ ડીગ્રીના તમામ સેમેસ્ટરની અસલ માર્કશીટ દરેક પ્રયત્નની માર્કશીટ ...

આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ૭ મા રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી કરવામાં આવેલ

Image
  આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ 7માં રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી આજ તા.૧૫-૦૪-૨૦૨૫ એ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ૭ મા રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી કરવામાં આવેલ આ તકે માસના ત્રીજા મંંગળ દિવસ એટલે કે અન્ન્પ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં ૬ વર્ષ પુર્ણ થતા બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવેલ તેમજ આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોના વાલીઓને પોષણ પખવાડા ની કેન્દ્રિત થીમ બાળકોમાં સ્થૂળતાને દુર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી અનુરુપ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ તેમજ પોષણ ભી પઢાઈ ભી થીમ ને જાગૃત કરવા બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતીઓ કરાવવામાં આવેલ. Important Links  Notification :  Click Here

આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા 7માં રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી નો શુભારંભ કરવામાં આવેલ

Image
  7માં રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી નો શુભારંભ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત  C-MAM & EGF ની રીફ્રેશર તાલીમ    સેજો:- આંબેડકરનગર આજરોજ આઇ. સી. ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા 7માં રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી નો શુભારંભ કરવામાં આવેલ આ તકે પ્રોગ્રામ ઓફીસર શ્રી ચેતન સોજીત્રા દ્વારા પોષણ પખવાડા ની સૂચિત થીમ CMAM&EGF મોડ્યુલ દ્વારા કુપોષણ નું વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવેલ તેમજ ઉક્ત કાર્યક્રમને લગત તમામ પગલાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ વધુમાં સમગ્ર પોષણ પખવાડા દરમીયાન દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે દૈનીક સરકારશ્રી દ્વારા સૂચવેલ થીમ મુજબ ઉજવણી થાય તે અંગે માર્ગદર્શન તેમજ સુચના આપવામા આવેલ C-MAM & EGF Material Download  Pdf Download :  Click Here  C- MAM Training  - Assessment Pre () / Post() :  Click Here  Video Download :  Click Here Important Links  Notification :  Click Here

આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનોની પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત C-MAM - EGF ની રીફ્રેશર તાલીમ - દોલતપરા-૨

Image
  પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત  C-MAM & EGF ની રીફ્રેશર તાલીમ    સેજો:- દોલતપર-૨ આજરોજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના ઘટક જુનાગઢ-૧ ના તાબા હેઠળના સેજા દોલતપરા-૨ ખાતે સેજાના તમામ આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનોની પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત C-MAM - EGF ની રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવેલ આ તકે મુખ્ય સેવિકાશ્રી દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપવામાં આવેલ. C-MAM & EGF Material Download  Pdf Download :  Click Here  C- MAM Training  - Assessment Pre () / Post() :  Click Here  Video Download :  Click Here Important Links  Notification :  Click Here

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ - પોષણ સંગમ કાર્યક્રમ

Image
  પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત  C-MAM & EGF ની રીફ્રેશર તાલીમ    આઈ.સી.ડી.એસ.શાખા  મહાનગરપાલિકા  તથા  જીલ્લા પંચાયત જુનાગઢ  તા.૦૪-૦૪-૨૦૨૫ ના રોજ જુનાગઢ ખાતે જુનાગઢ (ગ્રામ્ય),(શહેર),પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાની સંયુક્ત પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત C-MAM - EGF ની રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવેલ આ તકે ઉકત તમામ જીલ્લાના પ્રોગ્રામ ઓફિસરશ્રી , DC-NNM , પુર્ણા કન્સલટન્ટ તેમજ ઘટક કક્ષાના સી.ડી.પી.ઓ શ્રી , મુખ્યસેવિકાશ્ર, બ્લોક કોર્ડીનેટર (NNM) ,બ્લોક PSE INSTRUCTURE ને જિલ્લા કક્ષાના તેમજ સ્ટેટ કક્ષાના માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવેલ C-MAM & EGF Material Download  Pdf Download :  Click Here  C- MAM Training  - Assessment Pre () / Post() :  Click Here  Video Download :  Click Here Important Links  Notification :  Click Here

આઈ.સી.ડી.એસ.શાખા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળ પ્રથમ મંંગળ દિવસ - સુપોષણ દિવસની ઉજવણી તા.૦૧-૦૪-૨૦૨૫

Image
   તા.૦૧-૦૪-૨૦૨૫  આજરોજ આઈ.સી.ડી.એસ. શાખા મ.ન.પા. જુનાગઢ હેઠળના સેજાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે માસના પ્રથમ મંંગળ દિવસ એટલે કે સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવેલ. Important Links  Notification :  Click Here